▪️ પ્રવર્તમાન પાઠ્યપુસ્તક આધારિત તથા પ્રશ્નપત્રોનાં લેટેસ્ટ પરિરૂપ અનુસાર આયોજિત હેતુલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.
▪️ પ્રત્યેક પાઠ અને કાવ્યના અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને તેના ગુજરાતીમાં સરળ અર્થો.
▪️ પ્રત્યેક પાઠ અને કાવ્યનું ગુજરાતીમાં સરળ ભાષાંતર.
▪️ પ્રત્યેક પાઠ અને કાવ્યને અંતે આપેલા સ્વાધ્યાયોના આદર્શ ઉત્તરો.
▪️ પ્રત્યેક પાઠ અને કાવ્યમાં વિપુલ પ્રમાણમાં ઉત્તરો સાથેના અનેકવિધ હેતુલક્ષી પ્રશ્નો.
▪️ પુસ્તકના અંતે લેટેસ્ટ પેપર-પૅટર્ન પ્રમાણેના પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ.
▪️ પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMAR▪️DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.