આ પુસ્તિકા બોર્ડની પરીક્ષા-પદ્ધતિ, ગુણભારાંક અને બોર્ડનાં પ્રશ્નપત્રો મુજબ તૈયાર કરવામાં આવી છે. બોર્ડ-પ્રશ્નપત્રના પરિરૂપમાં પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણ માટે ફાળવેલ ગુણભાર પ્રમાણે આ પુસ્તિકામાં ક્રમશઃ પ્રશ્નસંગ્રહો આપવામાં આવ્યા છે. આ પુસ્તિકાના દરેક પ્રશ્નસંગ્રહની શરૂઆતમાં નોંધ સ્વરૂપે બોર્ડ-પ્રશ્નપત્રના પરિરૂ૫ મુજબ પ્રશ્નપ્રકારના કુલ પ્રશ્નો તથા તેના ગુણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નસંગ્રહમાં શાળાકીય પરીક્ષામાં પુછાવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તિકામાં પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણ માટે બોર્ડે સૂચવેલા ગુણભાર દર્શાવતું કોષ્ટક આપવામાં આવ્યું છે. છેલ્લે બોર્ડની પરીક્ષા-પદ્ધતિ મુજબ શાળાકીય પરીક્ષામાં પુછાવાની વધુમાં વધુ શક્યતા ધરાવતા પ્રશ્નોનું આદર્શ પ્રશ્નપત્ર સ્વ-મૂલ્યાંકન માટે આપવામાં આવ્યું છે. |