▪️સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી પ્રકાશન
▪️પાઠયપુસ્તકના પ્રત્યેક પ્રકરણમાં આપેલ મુદ્દાઓનો સંક્ષિપ્તરૂપમાં સમાવેશ.
▪️દરેક પ્રકરણમાં પાઠયપુસ્તકના સ્વાધ્યાય ઉપરાંત વિપુલ પ્રમાણમાં MCQsનો OMR Answer Sheet સાથે સમાવેશ.
▪️વિષયની વધુ સરળ સમજ માટે પ્રશ્નોત્તર સ્વરૂપે વિપુલ પ્રમાણમાં સ્ક્રીન શૉટ્સ સાથેનું Latest પ્રકાશન.
▪️પ્રાયોગિક પરીક્ષાની તૈયારી માટે પાઠયપુસ્તકમાં આપેલા તથા વધારાના અગત્યના પ્રાયોગિક પ્રશ્નોનો સ્નેપ શૉટ્સ, Hint તથા સૉલ્યુશન સાથે સમાવેશ.
▪️બોર્ડ-પરીક્ષા(સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ)માં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ.