• દરેક પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘પ્રકરણસાર’ વિભાગ.
• દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત જવાબો.
• સમગ્ર પ્રકરણનો ટૂંક સાર દર્શાવતો ‘પ્રકરણ − એક નજર’ વિભાગ.
• વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન.
• જરૂર જણાય ત્યાં સ્પષ્ટ આકૃતિઓની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
• દરેક પ્રકરણનાં અગત્યનાં સૂત્રોની યાદી તેમજ જરૂર હોય ત્યાં ગણતરી માટેનાં સૂચનો.
• પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
• ભાગ 2ના અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો અંતિમ જવાબો સહિત સમાવેશ.