Navneet Arthshatra (અર્થશાસ્ત્ર) | STD 12 | Physical Book Skip to content
Skip to product information
Description

• દરેક પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓનું સંક્ષિપ્ત વિવરણ આપતો ‘વિહંગાવલોકન’ વિભાગ.
• દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
• જે-તે પ્રકરણ માટે જરૂરી વિશેષ ‘પ્રશ્નોત્તર’.
• બહુવિકલ્પ અને ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી.
• જરૂર જણાય ત્યાં સ્પષ્ટ આકૃતિઓની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
• પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
• પ્રશ્નોના ઉત્તર માટે પૂરક, વિવિધ કોષ્ટકોની યાદીનાં પરિશિષ્ટ$નો સમાવેશ.
• દરેક પ્રકરણને અંતે પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર.
• પુસ્તકના અંતે માર્ચ, 2024ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.

Navneet Arthshatra (અર્થશાસ્ત્ર) | STD 12 | Physical Book

Regular price ₹ 200.00

Tax included. Shipping calculated at checkout

Description

• દરેક પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓનું સંક્ષિપ્ત વિવરણ આપતો ‘વિહંગાવલોકન’ વિભાગ.
• દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
• જે-તે પ્રકરણ માટે જરૂરી વિશેષ ‘પ્રશ્નોત્તર’.
• બહુવિકલ્પ અને ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી.
• જરૂર જણાય ત્યાં સ્પષ્ટ આકૃતિઓની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
• પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
• પ્રશ્નોના ઉત્તર માટે પૂરક, વિવિધ કોષ્ટકોની યાદીનાં પરિશિષ્ટ$નો સમાવેશ.
• દરેક પ્રકરણને અંતે પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર.
• પુસ્તકના અંતે માર્ચ, 2024ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.

Specifications
Navneet Arthshatra (અર્થશાસ્ત્ર) | STD 12 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products