· NCERTના Rationalized પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક.
· પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘યાદ રાખો’ વિભાગ.
· સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
· દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
· પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નો(MCQs)નો ઉત્તર / Hint સહિત સમાવેશ.
· બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ શાળાની પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પુછાઈ શકે તેવા જુદા જુદા પ્રકારના અગત્યના પ્રશ્નોત્તરનો સમાવેશ.
· JEE(Mains), NEET, BITSAT જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે દરેક પ્રકરણમાં ‘અગત્યનાં સૂત્રો’નો વિભાગ.
· અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી.