▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓ અને અભ્યાસક્રમનું વિહંગાવલોકન કરાવતો ‘સારાંશ’ વિભાગ.
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
▪️બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો ‘પ્રશ્નોત્તર’ વિભાગ.
▪️પરિરૂપ અનુસાર સવિસ્તર ઉત્તર, મુદ્દાસર ઉત્તર, સંક્ષિપ્તમાં ઉત્તર, એક વાક્યમાં ઉત્તર અને બહુવિકલ્પ ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.
▪️પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દૃષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
▪️દરેક પ્રકરણના અંતે પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર.
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.
▪️માર્ચ, 2018થી જુલાઈ 2022 સુધીની બોર્ડ-પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નોનો જે-તે પ્રકરણમાં સમાવેશ સાથેની અદ્યતન આવૃત્તિ.
▪️પુસ્તકના અંતે માર્ચ, 2024 ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.