આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- NCERTના Rationalised પાઠ્યપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક
- પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો “આટલું યાદ રાખો' વિભાગ
- દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત જવાબો
- સ્વાધ્યાય ઉપરાંત વધારાના પ્રકીર્ણ દાખલાઓનો સૉલ્યુશન સહિત સમાવેશ
- દરેક સ્વાધ્યાયની સાથે દઢીકરણ માટે પૅક્ટિસના દાખલા
- પાઠ્યપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નો(MCQs)નો જવાબ / Hint સહિત સમાવેશ
- બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ શાળાની પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પુછાઈ શકે તેવા જુદા જુદા પ્રકારના અગત્યના પ્રશ્નોત્તરનો સમાવેશ
- જરૂર છે ત્યાં સ્પષ્ટ આકૃતિઓની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ
- અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
- JEEની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાયો તૈયાર કરી આપતું માર્ગદર્શક
- JEE પ્રશ્નપત્રો 2013થી 2023માં પુછાયેલા MCQsનો સમાવેશ
- પુસ્તકના અંતે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષા માટે ઘટાડેલા અભ્યાસક્રમ પ્રમાણેનાં બોર્ડનાં નમૂનાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ.