Navneet Gujarati (FL) - (ગુજરાતી) Guide STD 10 Gujarat Board Online Skip to content
Skip to product information
Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ:

  •  

    પ્રવર્તમાન પાઠ્યપુસ્તક તેમજ બોર્ડ દ્વારા સૂચિત પરિરૂપ અને પ્રશ્નપત્ર મુજબ ગદ્ય-પદ્ય તેમજ વ્યાકરણ-લેખનનું સર્વાંગસુંદર આયોજન.
  • દરેક કાવ્ય અને પાઠ તેમજ કર્તાનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
  • અઘરા શબ્દોના અર્થ તથા દરેક કાવ્યની આસ્વાદમૂલક સરળ સમજૂતી.
  • પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત પરીક્ષાલક્ષી નિબંધલક્ષી તેમજ હેતુલક્ષી પુષ્કળ પ્રશ્નોત્તરનો સમાવેશ.
  • વ્યાકરણ અને લેખનના અભ્યાસક્રમલક્ષી મુદ્દાઓનું વિવરણ કરતા અલગ અલગ વિભાગો.
  • એકમ કસોટીરૂપે, સારરૂપ, વિશિષ્ટ વિશેષ રૂપે, દર ચાર પાઠ પછી સ્વ-મૂલ્યાંકન માટે જ્ઞાનકસોટી આપી છે.

Navneet Gujarati (FL) - (ગુજરાતી) | STD 10 | Gujarat Board

Regular price ₹ 225.00

Tax included. Shipping calculated at checkout

  • Physical Book
  • Digital Book

Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ:

  •  

    પ્રવર્તમાન પાઠ્યપુસ્તક તેમજ બોર્ડ દ્વારા સૂચિત પરિરૂપ અને પ્રશ્નપત્ર મુજબ ગદ્ય-પદ્ય તેમજ વ્યાકરણ-લેખનનું સર્વાંગસુંદર આયોજન.
  • દરેક કાવ્ય અને પાઠ તેમજ કર્તાનો સંક્ષિપ્ત મર્મગ્રાહી પરિચય.
  • અઘરા શબ્દોના અર્થ તથા દરેક કાવ્યની આસ્વાદમૂલક સરળ સમજૂતી.
  • પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત પરીક્ષાલક્ષી નિબંધલક્ષી તેમજ હેતુલક્ષી પુષ્કળ પ્રશ્નોત્તરનો સમાવેશ.
  • વ્યાકરણ અને લેખનના અભ્યાસક્રમલક્ષી મુદ્દાઓનું વિવરણ કરતા અલગ અલગ વિભાગો.
  • એકમ કસોટીરૂપે, સારરૂપ, વિશિષ્ટ વિશેષ રૂપે, દર ચાર પાઠ પછી સ્વ-મૂલ્યાંકન માટે જ્ઞાનકસોટી આપી છે.
Specifications
Navneet Gujarati (FL) - (ગુજરાતી) | STD 10 | Gujarat Board
Navneet Gujarati (FL) - (ગુજરાતી) | STD 10 | Gujarat Board

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products