આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- પાઠયપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પરીક્ષોપયોગી તેમજ પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ અનુસાર CBQS – વિવિધ ક્ષમતા આધારિત પ્રશ્નોના સમાવેશ સાથે સ્વ-અધ્યયન માટેનું માર્ગદર્શક પુસ્તક
- દરેક પદ્ય-ગદ્યનો ટૂંક પરિચય તથા કઠિન શબ્દોના અર્થ
- દરેક કાવ્યની સરળ સમજૂતી તથા દરેક ગદ્ય-પદ્યના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના અપેક્ષિત અને આદર્શ ઉત્તરો
- દરેક ગદ્ય-પદ્યની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતા વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર
- ટૂંકા ઉત્તરવાળા તેમજ હેતુલક્ષી પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી
- વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
- પરીક્ષાલક્ષી વ્યાકરણ, લેખન અને રચનાવિભાગનું સંપૂર્ણ માર્ગદર્શન
- સરળ, સુબોધ અને પ્રવાહી ભાષાશૈલીમાં શુદ્ધ, સુઘડ અને ક્ષતિ રહિત મુદ્રણ
- પુસ્તકને અંતે રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP) અન્વયે પરીક્ષા-પદ્ધતિમાં થયેલા ફેરફાર અનુસાર આયોજિત પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષા માટેનાં અદ્યતન પ્રશ્નપત્રોનો સમાવેશ