આ પુસ્તકની વિશેષતાઓઃ
- દરેક પ્રકરણની શરૂઆતમાં `અધ્યયન નિષ્પત્તિ' – જે-તે પ્રકરણમાંથી બાળક વિશેષ શું શીખશે તેની નોંધ
- પાઠ્યપુસ્તકના તમામ સ્વાધ્યાય-પરીક્ષાલક્ષી સંપૂર્ણ અને આદર્શ પ્રશ્નોત્તર
- દરેક પ્રકરણના સ્વાધ્યાય-પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
- તમામ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોત્તર
- વ્યાવહારિક વ્યાકરણનો સઘન પરિચય
- વિદ્યાર્થીઓને રસ પડે તેવી પ્રવૃત્તિઓ
- મૂલ્યાંકન માટે આદર્શ પ્રશ્નપત્રોઃમૂલ્યાંકન 1 અને 2