આ પુસ્તકની વિશેષતાઓઃ
Navneet Hindi (हिन्दी) - દ્વિતીય સત્ર | STD 7
પ્રત્યેક પાઠનો વિષય-પ્રવેશ અને ગુજરાતી ભાષાંતર
પ્રત્યેક કવિતાનો સરળ અર્થ અને ભાવાત્મક અનુવાદ
અઘરા શબ્દોના અર્થ
સ્વાધ્યાયના સર્વ પ્રશ્નોના આદર્શ ઉત્તરો
પરીક્ષા તેમજ અભ્યાસની દૃષ્ટિએ અગત્યના વધારાના પ્રશ્નો અને તેમના આદર્શ ઉત્તર
પાઠોને અનુરૂપ પ્રવૃત્તિ-વિશેષ
હેતુકેન્દ્રી સ્વ-મૂલ્યાંકન પ્રશ્નપત્ર