આ પુસ્તકની આગવી વિશેષતાઓ:
- બોર્ડ-પ્રશ્નપત્રના લેટેસ્ટ પરિરૂપ અને પરીક્ષા-પદ્ધતિ પ્રમાણે તૈયાર કરેલ દરેક ગદ્ય-પદ્યના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત પરીક્ષાલક્ષી વિવિધ પ્રકારના પ્રશ્નોત્તરનો સમાવેશ.
- દરેક ગદ્ય-પદ્યનો મર્મસ્પર્શી વિષય-પ્રવેશ, અઘરા શબ્દોના અર્થ તેમજ અઘરી પંક્તિઓનું સ્પષ્ટીકરણ.
- દરેક ગદ્યનો મુદ્દાસર સારાંશ; દરેક પદ્યનો સરળ અર્થ તથા ગુજરાતીમાં અનુવાદ.
- પૂરક વાચનના દરેક ગદ્ય-પદ્યમાં સંક્ષિપ્ત સાર તથા શબ્દાર્થનો સમાવેશ.
- દરેક ગદ્ય-પદ્યમાંથી ઉદ્ભવતા વ્યાકરણલક્ષી પ્રશ્નોના ઉત્તર ઉપરાંત વિશેષ વ્યાકરણલક્ષી વિભાગ.
- વિશેષ લેખન-વિભાગમાં લેખનનાં વિવિધ અંગોની મર્મસ્પર્શી રજૂઆત.