Navneet Hindi (हिन्दी) Guide STD 11 Gujarat Board Exam Preparation Skip to content
Skip to product information
Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ

  • પાઠયપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પરીક્ષોપયોગી તેમજ પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ અનુસાર CBQs – વિવિધ ક્ષમતા આધારિત પ્રશ્નોના સમાવેશ સાથે સ્વ-અધ્યયન માટેનું માર્ગદર્શક પુસ્તક
  • ગદ્ય-પદ્યની શરૂઆતમાં વિષય-પ્રવેશમાં કૃતિનો પરિચય
  • શબ્દાર્થ તથા અઘરી પંક્તિઓનું સ્પષ્ટીકરણ
  • દરેક ગદ્ય-પદ્યના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
  • દરેક ગદ્ય-પદ્યની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતા વધારાના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર
  • વ્યાકરણને લગતા વિવિધ પ્રશ્નો અને તેમના ઉત્તર તથા લેખન-વિભાગનો સચોટ પરિચય
  • પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દષ્ટિએ ઉપયોગી સંદર્ભ-પુસ્તક
  • સરળ, સુબોધ અને પ્રવાહી ભાષાશૈલીમાં શુદ્ધ, સુઘડ અને ક્ષતિ રહિત મુદ્રણ
  • પુસ્તકના અંતે રાષ્ટ્રીય શિક્ષણનીતિ (NEP) અન્વયે પરીક્ષા-પદ્ધતિમાં થયેલા ફેરફાર અનુસાર આયોજિત પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષા માટેનાં અદ્યતન આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ

Navneet Hindi (हिन्दी) | STD 11 | Gujarat Board

Regular price ₹ 170.00

Tax included. Shipping calculated at checkout

  • Physical Book

Specifications
Navneet Hindi (हिन्दी) | STD 11 | Gujarat Board
Navneet Hindi (हिन्दी) | STD 11 | Gujarat Board

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products