આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો “પ્રકરણસાર' વિભાગ.
- દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
- બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો ‘પ્રશ્નોત્તર' વિભાગ.
- પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, ટૂંકમાં ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.
- અપેક્ષિત પેપર-પૅટર્ન મુજબ કેસ સ્ટડી આધારિત પ્રશ્નોનો ઉત્તર સહિત સમાવેશ.
- વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન.
- અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.
- પરીક્ષાલક્ષી હોવા છતાં જ્ઞાનની દષ્ટિએ ઉપયોગી સંદર્ભ પુસ્તક.
- સરળ, સુગમ અને ભાવવાહી ભાષા-શૈલી તથા મુદ્દાઓ – પેટામુદ્દાઓ દ્વારા ઉત્તરોની રજૂઆત.
- પુસ્તકના અંતે ફેબ્રુ.! માર્ચ, 2025ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ