▪️NCERTના નવા Rationalised પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘ પ્રકરણસાર’ વિભાગ
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નોત્તર(MCQs)નો સમાવેશ
▪️જરૂર છે ત્યાં સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
▪️સ્પર્ધાત્મક પરીક્ષાઓ - GUJCET અને NEET માટે પાયો તૈયાર કરી આપતો માર્ગદર્શક
▪️ગુજરાત બોર્ડ, GUJCET અને NEET પરીક્ષામાં પુછાયેલા MCQsનો સમાવેશ
▪️પુસ્તકના અંતે પ્રૅક્ટિસ માટે માર્ચ, 2023ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ