{"product_id":"navneet-jeev-vigyan-part-1-gm-std-11","title":"Navneet Jeev vigyan (Volume 1 \u0026 2) (જીવવિજ્ઞાન) |  STD 11 | Gujarat Board","description":"\u003cp\u003e\u003cstrong\u003eઆ પુસ્તકોની આગવી વિશેષતાઓ\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cul\u003e\n\u003cli\u003eNCERTના અભ્યાસક્રમ તથા લેટેસ્ટ પેપર-પૅટર્ન મુજબ તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શકો.\u003c\/li\u003e\n\u003cli\u003eVOLUME 1 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણની વિસ્તૃત થિયરી, મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો વગેરેનો સમાવેશ.\u003c\/li\u003e\n\u003cli\u003eVOLUME 2 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણના વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સંગ્રહ.\u003c\/li\u003e\n\u003cli\u003eNEET : આગામી બોર્ડ પરીક્ષા સાથે NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી અભ્યાસ-સામગ્રી.\u003c\/li\u003e\n\u003cli\u003eCBQs : બોર્ડ દ્વારા સૂચિત લેટેસ્ટ પેપર-પૅટર્ન અનુસાર 'ક્ષમતા આધારિત પ્રશ્નો' CBQsના સમાવેશ સાથેની અદ્યતન આવૃત્તિ.\u003c\/li\u003e\n\u003cli\u003eયુનિટ ટેસ્ટ પેપર્સઃ પ્રેક્ટિસ માટે જે તે વિષયનાં તમામ પ્રકરણની યુનિટ ટેસ્ટ પેપર્સની પુસ્તિકા તદ્દન FREE.\u003c\/li\u003e\n\u003cli\u003eDigi Support : મેમરી મૅપ અને ટેસ્ટ પેપરના જવાબો QR Code પર ઉપલબ્ધ થશે.\u003cbr\u003e\n\u003c\/li\u003e\n\u003c\/ul\u003e","brand":"Navneet Education Limited","offers":[{"title":"Physical Book","offer_id":50433401848104,"sku":"E2385","price":650.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0710\/4030\/3400\/files\/E2385.jpg?v=1776063382","url":"https:\/\/www.navneetstore.com\/products\/navneet-jeev-vigyan-part-1-gm-std-11","provider":"Navneetstore.com","version":"1.0","type":"link"}