Navneet Jeev vigyan (જીવવિજ્ઞાન) | STD 12 | Physical Book Skip to content
Skip to product information
Description

▪️NCERTના Rationalized પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક.

▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો પ્રકરણસારવિભાગ.

▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.

▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નોત્તર(MCQs)નો સમાવેશ.

▪️સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.

▪️NEET માટે પાયો તૈયાર કરી આપતો માર્ગદર્શક.

▪️NEET પ્રશ્નપત્રો 2013થી 2023માં પુછાયેલા MCQsનો સમાવેશ.

▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી.

▪️પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓ આત્મસાત્ થાય તેવું સુયોજિત માર્ગદર્શક.

▪️પુસ્તકના અંતે વાર્ષિક પરીક્ષાના નમૂનાના આદર્શ પ્રશ્નપત્રનો સમાવેશ.

Navneet Jeev vigyan (જીવવિજ્ઞાન) | STD 12 | Physical Book

Regular price ₹ 300.00

Tax included. Shipping calculated at checkout

Specifications
Navneet Jeev vigyan (જીવવિજ્ઞાન) | STD 12 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products