T પ્રકરણની શરૂઆતમાં અભ્યાસક્રમના મુદ્દાઓ દર્શાવતો ‘પ્રકરણની રૂપરેખા’ વિભાગ અને અભ્યાસક્રમનું સંક્ષિપ્ત વિવરણ આપતો ‘વિહંગાવલોકન’ વિભાગ.
T દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
T બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલો ‘પ્રશ્નોત્તર’ વિભાગ.
T પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.
T સ્પષ્ટ આકૃતિઓ અને ચાર્ટ્સની મદદથી અભ્યાસક્રમના મુદ્દાની સમજૂતી.
T પ્રત્યેક પ્રકરણના અંતે ‘પારિભાષિક શબ્દો’નો વિભાગ.
T અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.
T પુસ્તકના અંતે માર્ચ, 2024 ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ.