Navneet Mathematics (ગણિત) - Part -2 (Basic & Standard) | STD 10 | Phy Skip to content
Skip to product information
Description

]    NCERT : NCERTના નવા પાઠયપુસ્તક તથા Rationalised અભ્યાસ-સામગ્રી આધારિત.

]     મૂળભૂત ખ્યાલ:દરેક પ્રકરણમાં યાદ રાખવાલાયક અગત્યના મુદ્દા, સૂત્રો, પરિણામો, નિયમો વગેરેની યાદી.

]  પાઠયપુસ્તકનાં ઉદાહરણો:વિષયવસ્તુની સમજ અને મૂળભૂત ખ્યાલને આવરી લેતાં પાઠયપુસ્તકનાં ઉદાહરણો.

]  સ્વાધ્યાયના પ્રશ્નોત્તર:પાઠયપુસ્તકના દરેક સ્વાધ્યાય-પ્રશ્નોના આદર્શ, સરળ અને ક્ષતિરહિત ઉકેલ.

]  પ્રૅક્ટિસના દાખલા:સંપૂર્ણ મહાવરા અને સ્વઆકારણી માટે પ્રૅક્ટિસ માટેના વધારાના દાખલા તથા જ્યાં જરૂર પડે ત્યાં હિન્ટ તથા ઉકેલનો સમાવેશ.

]  પ્રકરણ મહાવરો:દરેક પ્રકરણના અંતે સમગ્ર પ્રકરણના મૂળભૂત ખ્યાલને સ્પષ્ટ કરે તેવા વિશેષ પ્રશ્નોના સ્વાધ્યાયના જવાબો અને જરૂરી સૂચના સહિત સમાવેશ

]  હેતુલક્ષી પ્રશ્નોત્તર:દરેક પ્રકરણમાં ગણિતના વિવિધ ખ્યાલોનો તલસ્પર્શી મહાવરો કરાવતા વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોના અલાયદા વિભાગનો સમાવેશ.

 ]  પ્રશ્નપત્ર:પુસ્તકના અંતે લેટેસ્ટ પેપર-પૅટર્ન પ્રમાણેનાં માર્ચ, 2024નાં બેઝિક તથા સ્ટાન્ડર્ડનાં બોર્ડ-પ્રશ્નપત્રોનો જવાબો સાથે સમાવેશ.

 ]  પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMART  DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.

Navneet Mathematics (ગણિત) - Part -2 (Basic & Standard) | STD 10 | Physical Book + Digital Book

Regular price ₹ 185.00

Tax included. Shipping calculated at checkout

Specifications
Navneet Mathematics (ગણિત) - Part -2 (Basic & Standard) | STD 10 | Physical Book + Digital Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products