આ પુસ્તકની વિશેષતાઓઃ
Navneet Sanskrit (संस्कृत) - પ્રથમ સત્ર | STD 7
તમામ સ્વાધ્યાય-પ્રશ્નોના આદર્શ ઉત્તરો
પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના વિશેષ પ્રશ્નોત્તર
સર્વ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોત્તર
"યાદ રાખો" શીર્ષક હેઠળ પ્રકરણમાંની મહત્ત્વની વિગતો
અનૌપચારિક મૂલ્યાંકનની ક્ષમતા-સિદ્ધિઓ માટે પ્રત્યેક પ્રકરણમાં આનુષંગિક 'પ્રવૃત્તિઓ'
નામનિર્દેશવાળાં પાઠને અનુરૂપ ચિત્રો
નમૂનાનું હેતુકેન્દ્રી સ્વ-મૂલ્યાંકન પ્રશ્નપત્ર