આ પુસ્તકની વિશેષતાઓઃ
Navneet Sanskrit (संस्कृत) - દ્વિતીય સત્ર | STD 8
પદ્યપાઠોમાં શ્લોકોના અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર.
દરેક ગદ્યપાઠમાં પાઠનો પરિચય, શબ્દાર્થ અને ભાષાંતર.
પાઠને અનુરૂપ એવાં સુરેખ અને સ્પષ્ટ ચિત્રો.
વિશિષ્ટ શબ્દોની વિવરણાત્મક ટિપ્પણી.
તમામ સ્વાધ્યાયપ્રશ્નોના આદર્શ ઉત્તરો.
સમગ્ર પુસ્તકમાં ભાષાકીય શુદ્ધતાવાળું લખાણ.
પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના વધારાના પ્રશ્નોત્તર.
સર્વ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોત્તર.
દરેક પ્રકરણની શરૂઆતમાં મહત્ત્વની વિગતો.
પ્રત્યેક પ્રકરણને અંતે પાઠ્યવસ્તુને અનુરૂપ એવી 'પ્રવૃત્તિઓ'
હેતુકેન્દ્રી સ્વ-મૂલ્યાંકન પ્રશ્નપત્ર.