Navneet Sanskrit (संस्कृत) Guide STD 10 Gujarat Board Exam Preparation Skip to content
Skip to product information
Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ:

  • પ્રત્યેક ગદ્ય-પદ્યપાઠની મૂળ કૃતિ તથા કર્તાનો સંક્ષિપ્ત પરિચય. વિષયપ્રવેશમાં ગદ્યપાઠની પૂર્વભૂમિકા અને સચોટ વસ્તુપરિચય.
  • પ્રત્યેક પાઠના કઠિન શબ્દોના સરળ અર્થ; કર્તા-ક્રિયાપદ, વિશેષણ-વિશેષ્યનો પારસ્પરિક સંબંધ; જરૂર જણાય ત્યાં શબ્દોનું સ્પષ્ટીકરણ. વિશિષ્ટ શબ્દોની વિવરણાત્મક નોંધ.
  • શબ્દશઃ અનુવાદ, શ્લોકોના અન્વય અને જરૂરી જણાય ત્યાં વિવરણ.
  • સરળ સંસ્કૃતમાં પ્રશ્નો અને તેના સંસ્કૃત – ગુજરાતીમાં આદર્શ ઉત્તરો તથા વ્યાકરણની સંપૂર્ણ છણાવટ.
  • દરેક ગદ્ય-પદ્યપાઠમાં બોર્ડની અદ્યતન પરીક્ષા-પદ્ધતિ અનુસાર આયોજિત હેતુલક્ષી-નિબંધલક્ષી અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ પ્રમાણેના પ્રશ્નો તથા પ્રવૃત્તિલક્ષી કાર્યનો સમાવેશ.
  • સુભાષિતોનો તેમજ વાક્યાર્થોનો સરળ-સુગમ, ઉદાહરણ સહિત અર્થવિસ્તાર.
  • આંતરિક મૂલ્યાંકન માટે દરેક ગદ્ય-પદ્યના વિષયવસ્તુ પર આધારિત પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ, જ્ઞાનસંપન્ન પ્રવૃત્તિઓનો સમાવેશ.
  • પાઠયેતર સંસ્કૃતમાં ગદ્યાર્થગ્રહણ માટે અપઠિત ગદ્યખંડો.

Navneet Sanskrit (संस्कृत) | STD 10 | Gujarat Board

Regular price ₹ 190.00

Tax included. Shipping calculated at checkout

  • Physical Book
  • Digital Book

Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ:

  • પ્રત્યેક ગદ્ય-પદ્યપાઠની મૂળ કૃતિ તથા કર્તાનો સંક્ષિપ્ત પરિચય. વિષયપ્રવેશમાં ગદ્યપાઠની પૂર્વભૂમિકા અને સચોટ વસ્તુપરિચય.
  • પ્રત્યેક પાઠના કઠિન શબ્દોના સરળ અર્થ; કર્તા-ક્રિયાપદ, વિશેષણ-વિશેષ્યનો પારસ્પરિક સંબંધ; જરૂર જણાય ત્યાં શબ્દોનું સ્પષ્ટીકરણ. વિશિષ્ટ શબ્દોની વિવરણાત્મક નોંધ.
  • શબ્દશઃ અનુવાદ, શ્લોકોના અન્વય અને જરૂરી જણાય ત્યાં વિવરણ.
  • સરળ સંસ્કૃતમાં પ્રશ્નો અને તેના સંસ્કૃત – ગુજરાતીમાં આદર્શ ઉત્તરો તથા વ્યાકરણની સંપૂર્ણ છણાવટ.
  • દરેક ગદ્ય-પદ્યપાઠમાં બોર્ડની અદ્યતન પરીક્ષા-પદ્ધતિ અનુસાર આયોજિત હેતુલક્ષી-નિબંધલક્ષી અને આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ પ્રમાણેના પ્રશ્નો તથા પ્રવૃત્તિલક્ષી કાર્યનો સમાવેશ.
  • સુભાષિતોનો તેમજ વાક્યાર્થોનો સરળ-સુગમ, ઉદાહરણ સહિત અર્થવિસ્તાર.
  • આંતરિક મૂલ્યાંકન માટે દરેક ગદ્ય-પદ્યના વિષયવસ્તુ પર આધારિત પ્રવૃત્તિઓ, પ્રોજેક્ટ, જ્ઞાનસંપન્ન પ્રવૃત્તિઓનો સમાવેશ.
  • પાઠયેતર સંસ્કૃતમાં ગદ્યાર્થગ્રહણ માટે અપઠિત ગદ્યખંડો.
Specifications
Navneet Sanskrit (संस्कृत) | STD 10 | Gujarat Board
Navneet Sanskrit (संस्कृत) | STD 10 | Gujarat Board

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products