Navneet Sanskrit (संस्कृत) Guide STD 12 Gujarat Board Preparation book Skip to content
Skip to product information
Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ

  • ગદ્ય-પદ્ય પાઠોના મૂળ ગ્રંથો તેમજ તેમના કર્તાઓનો સંક્ષિપ્ત પરિચય
  • શબ્દાર્થ, શ્લોકોના અન્વય અને શબ્દશઃ અનુવાદ
  • અગત્યના સર્વ શબ્દો પર વિવરણાત્મક નોંધ તથા સસંદર્ભ સમજૂતી
  • પ્રત્યેક પાઠના સમગ્ર વસ્તુને આવરી લેતા લઘુ-દીર્ઘ પ્રશ્નોત્તર
  • પાઠો પર આધારિત વ્યાકરણની ‘શબ્દાર્થ અને નોંધ'માં છણાવટ
  • બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
  • બોર્ડ પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
  • ન્યાયો વિશે સ્પષ્ટીકરણ તેમજ અલંકાર અને છંદ વિશે સરળ વિવરણ
  • સંસ્કૃતસાહિત્યનો પરિચય-પ્રશ્નોત્તરરૂપે; ટૂંકા ઉત્તરવાળા અને હેતુલક્ષી પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી
  • અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • પુસ્તકને અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ

Navneet Sanskrit (संस्कृत) | STD 12 | Gujarat Board

Regular price ₹ 200.00

Tax included. Shipping calculated at checkout

  • Default Title

Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ

  • ગદ્ય-પદ્ય પાઠોના મૂળ ગ્રંથો તેમજ તેમના કર્તાઓનો સંક્ષિપ્ત પરિચય
  • શબ્દાર્થ, શ્લોકોના અન્વય અને શબ્દશઃ અનુવાદ
  • અગત્યના સર્વ શબ્દો પર વિવરણાત્મક નોંધ તથા સસંદર્ભ સમજૂતી
  • પ્રત્યેક પાઠના સમગ્ર વસ્તુને આવરી લેતા લઘુ-દીર્ઘ પ્રશ્નોત્તર
  • પાઠો પર આધારિત વ્યાકરણની ‘શબ્દાર્થ અને નોંધ'માં છણાવટ
  • બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
  • બોર્ડ પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના પરિરૂપ અનુસાર તૈયાર કરેલ પ્રશ્નોત્તર
  • ન્યાયો વિશે સ્પષ્ટીકરણ તેમજ અલંકાર અને છંદ વિશે સરળ વિવરણ
  • સંસ્કૃતસાહિત્યનો પરિચય-પ્રશ્નોત્તરરૂપે; ટૂંકા ઉત્તરવાળા અને હેતુલક્ષી પ્રશ્નોત્તરની વિપુલ સામગ્રી
  • અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • પુસ્તકને અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ
Specifications
Navneet Sanskrit (संस्कृत) | STD 12 | Gujarat Board
Navneet Sanskrit (संस्कृत) | STD 12 | Gujarat Board

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products