Navneet Science - Part - 1 (રસાયણ વિજ્ઞાન) | STD 10 | Physical Book + Skip to content
Skip to product information
Description

U NCERT : NCERTના નવા પાઠયપુસ્તક તથા Rationalised અભ્યાસ-સામગ્રી આધારિત.

U પ્રકરણસાર:પ્રત્યેક પ્રકરણની મહત્ત્વની વ્યાખ્યાઓ, સૂત્રો, પરિણામો તથા નિયમોનો સમાવેશ.

U સ્વાધ્યાયના પ્રશ્નોત્તર:પાઠયપુસ્તકના Intext તેમજ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો.

U પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ:NCERTના પાઠયપુસ્તકની તમામ પ્રવૃત્તિઓની તાર્કિક સમજૂતી સાથે પ્રત્યેક મુદ્દાની છણાવટ.

U વિશેષ પ્રશ્નોત્તર:જેમાં ટૂંકજવાબી પ્રશ્નો, વર્ણનાત્મક ઉત્તરો (LQ), વૈજ્ઞાનિક કારણો, તફાવતો, દાખલા અને તમામ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ.

U પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર:વિદ્યાર્થીની શીખવાની ક્ષમતાની ચકાસણી માટે પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તરનો ખાસ સમાવેશ.

U મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર: શીખેલ મુદ્દાનો જીવનમાં વ્યવહારુ ઉપયોગ કરી સમસ્યાનું સમાધાન (ઉકેલ) શોધવાની ક્ષમતાની ચકાસણી કરે તેવા પ્રશ્નોત્તરનો સમાવેશ.

U મેમરી મૅપ:વિદ્યાર્થીએ તૈયાર કરેલ સમગ્ર પ્રકરણની ચિત્રાત્મક રજૂઆત કે જે ત્વરિત પુનરાવર્તન માટે ઉપયોગી.

U  પ્રશ્નપત્ર:પુસ્તકના અંતે માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.

U  પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMART  DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.

Navneet Science - Part - 1 (રસાયણ વિજ્ઞાન) | STD 10 | Physical Book + Digital Book

Regular price ₹ 170.00

Tax included. Shipping calculated at checkout

Specifications
Navneet Science - Part - 1 (રસાયણ વિજ્ઞાન) | STD 10 | Physical Book + Digital Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products