આ પુસ્તકની વિશેષતાઓ :
- પ્રકરણની શરૂઆતમાં ‘અધ્યયન નિષ્પત્તિઓ’ અને ‘શૈક્ષણિક મુદ્દાઓ’.
- વિષયવસ્તુનું વિહંગાવલોકન કરાવતો ‘યાદ રાખો’ વિભાગ
- પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્ર્નોના આદર્શ ઉત્તરો
- પરીક્ષાની દૃષ્ટિએ અગત્યના વિશેષ પ્રશ્ર્નોત્તર
- વિષયવસ્તુના તમામ અભ્યાસલક્ષી મુદ્દા પર આધારિત હેતુલક્ષી પ્રશ્ર્નોનો સમાવેશ
- નામનિર્દેશવાળી સ્પષ્ટ આકૃતિઓ
- પાઠ્યપુસ્તકના તમામ પ્રયોગો અને પ્રવૃત્તિઓની સમજૂતી
- મૂલ્યાંકન 1 અને 2 માટેના આદર્શ પ્રશ્ર્નપત્રો
- HOTS પ્રકારના બહુવિકલ્પ પ્રશ્ર્નોત્તર