Skip to content
Skip to product information
Description
આ Online Answer Keys એ ફક્ત ડિજિટલ પ્રૉડક્ટ છે.
ગાલા અસાઇનમેન્ટ-બુક : ધોરણ 12 – 2024 (વાણિજ્ય પ્રવાહ)માં સમાવિષ્ટ આંકડાશાસ્ત્ર, નામાનાં મૂળતત્ત્વો અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયોના 6-6 Practice Papersનું સંપૂર્ણ અને આદર્શ સૉલ્યુશન ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.
ગાલા અસાઇનમેન્ટના પ્રૅક્ટિસ પેપર્સ સ્વયં લખીને સૉલ્વ કર્યા બાદ મૂંઝવતા પ્રશ્ર્નોના ઉત્તર અંગે માર્ગદર્શન તથા સ્વ-મૂલ્યાંકન માટે અતિ ઉપયોગી.
આ ડિજિટલ પ્રૉડક્ટની ખરીદી પર આપના રજિસ્ટર્ડ ઇ-મેલ ઉપર Access Code મળશે, જેને Navneet Smart Digibook App Link પર ઉપયોગ કરી ગાલા અસાઇનમેન્ટ-બુકનાં આ 3 વિષયોની Online Answer Keys જોઈ શકાશે.
આદર્શ અને અપેક્ષિત ઉત્તરોનું માર્ગદર્શન ઝડપી અને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.

Answer Key-Gala Assignment[Vanijya]-XII

Sale price ₹ 49.00
Regular price ₹ 99.00You saved 50% OFF

Tax included. Shipping calculated at checkout

Description
આ Online Answer Keys એ ફક્ત ડિજિટલ પ્રૉડક્ટ છે.
ગાલા અસાઇનમેન્ટ-બુક : ધોરણ 12 – 2024 (વાણિજ્ય પ્રવાહ)માં સમાવિષ્ટ આંકડાશાસ્ત્ર, નામાનાં મૂળતત્ત્વો અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયોના 6-6 Practice Papersનું સંપૂર્ણ અને આદર્શ સૉલ્યુશન ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.
ગાલા અસાઇનમેન્ટના પ્રૅક્ટિસ પેપર્સ સ્વયં લખીને સૉલ્વ કર્યા બાદ મૂંઝવતા પ્રશ્ર્નોના ઉત્તર અંગે માર્ગદર્શન તથા સ્વ-મૂલ્યાંકન માટે અતિ ઉપયોગી.
આ ડિજિટલ પ્રૉડક્ટની ખરીદી પર આપના રજિસ્ટર્ડ ઇ-મેલ ઉપર Access Code મળશે, જેને Navneet Smart Digibook App Link પર ઉપયોગ કરી ગાલા અસાઇનમેન્ટ-બુકનાં આ 3 વિષયોની Online Answer Keys જોઈ શકાશે.
આદર્શ અને અપેક્ષિત ઉત્તરોનું માર્ગદર્શન ઝડપી અને ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ.
Specifications
Answer Key-Gala Assignment[Vanijya]-XII

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products