Gala 21 Apekshit Prashnsangrah - Gujarati (ગુજરાતી) | STD 10 | Gujarat Skip to content
Skip to product information
Description
>પુસ્તકના આરંભે વિદ્યાર્થીઓને ઉત્તમ મહાવરો મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રકાશિત બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો તથા ગુણપ્રદાન પદ્ધતિ સાથે સમાવેશ.

>બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્રનું લેટેસ્ટ પરિરૂપ તથા તમામ વિભાગોના ગુણભાર દર્શાવતું પ્રશ્નપત્રનું માળખું.

>બોર્ડના પરિરૂપ પ્રમાણે તમામ વિભાગોમાં પાઠ્યપુસ્તકનાં બધાં જ પ્રકરણોના અતિ મહત્ત્વના પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.

>તમામ વિભાગોના દરેક પ્રશ્નસંગ્રહમાં આગામી 2025ની બોર્ડ-પરીક્ષામાં પુછાવવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.

>છેલ્લે સ્વ-મૂલ્યાંકન માટે જૂન, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.

Gala 21 Apekshit Prashnsangrah - Gujarati (ગુજરાતી) | STD 10 | Gujarat Board

Regular price ₹ 120.00

Tax included. Shipping calculated at checkout

  • Physical Book
  • DIgital Book
Digital Book is accessible online only; no physical book will be delivered.
ડિજિટલ પુસ્તક ફક્ત ઑનલાઇન જ ઉપલબ્ધ છે; ફિઝિકલ બુક મોકલવા માં આવશે નહિ
 
This Book is not Eligible for Return
આ પુસ્તક પરત લેવામાં આવશે નહીં.

Description
>પુસ્તકના આરંભે વિદ્યાર્થીઓને ઉત્તમ મહાવરો મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રકાશિત બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો તથા ગુણપ્રદાન પદ્ધતિ સાથે સમાવેશ.

>બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્રનું લેટેસ્ટ પરિરૂપ તથા તમામ વિભાગોના ગુણભાર દર્શાવતું પ્રશ્નપત્રનું માળખું.

>બોર્ડના પરિરૂપ પ્રમાણે તમામ વિભાગોમાં પાઠ્યપુસ્તકનાં બધાં જ પ્રકરણોના અતિ મહત્ત્વના પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.

>તમામ વિભાગોના દરેક પ્રશ્નસંગ્રહમાં આગામી 2025ની બોર્ડ-પરીક્ષામાં પુછાવવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.

>છેલ્લે સ્વ-મૂલ્યાંકન માટે જૂન, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.
Specifications
Gala 21 Apekshit Prashnsangrah - Gujarati (ગુજરાતી) | STD 10 | Gujarat Board
Drawer Title
Coupon
Similar Products