Gala 21 Apekshit Prashnsangrah - Hindi हिन्दी | STD 12 | Gujarat Board
ડિજિટલ પુસ્તક ફક્ત ઑનલાઇન જ ઉપલબ્ધ છે; ફિઝિકલ બુક મોકલવા માં આવશે નહિ
Gala 21 Apekshit Prashnsangrah - Hindi हिन्दी | STD 12 | Gujarat Board
• આગામી માર્ચ,2025ની બોર્ડ-પરીક્ષા માટે બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્ર પરિરૂપ તથા ગુણભાર મુજબ આયોજન.
• પુસ્તકના આરંભે વિદ્યાર્થીઓને ઉત્તમ મહાવરો મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા પ્રકાશિત નમૂનાના પ્રશ્નપત્રનો તેના આદર્શ ઉત્તરો તથા ગુણપ્રદાન પદ્ધતિ સાથે સમાવેશ.
• બોર્ડ દ્વારા સૂચિત પ્રશ્નપત્રનું પરિરૂપ તથા પાઠ્યપુસ્તકનાં તમામ પ્રકરણનો ગુણભાર દર્શાવતું કોષ્ટક.
• બોર્ડના પરિરૂપ તથા ગુણભાર પ્રમાણે તમામ વિભાગોમાં બધાં પ્રકરણોના અતિ મહત્વના પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.
• તમામ વિભાગોના દરેક પ્રશ્નસંગ્રહમાં આગામી 2025ની બોર્ડ-પરીક્ષામાં પુછાવવાની મહત્તમ શક્યતા ધરાવતા ચુનંદા પ્રશ્નોનો તેમના સચોટ ઉત્તરો સાથે સમાવેશ.
• છેલ્લે સ્વ-મૂલ્યાંકન માટે જૂન,2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.
Free shipping on orders over ₹500. Standard delivery takes 3-5 business days.
We accept returns within 30 days of purchase. Items must be unused and in original packaging.
Made for learning. Trusted since 1959.
students and educators can count on from Gujarat to every corner of India.
Premium Quality
Fast Shipping
Fast Shipping
Trusted Brand