· પાઠયપુસ્તકની રચનાના તમામ હેતુઓને પૂરતો ન્યાય મળે એ રીતે તૈયાર કરેલ માર્ગદર્શિકા
· પાઠયપુસ્તકના દરેક યુનિટનો ટૂંકમાં પરિચય
· દરેક યુનિટમાં આવતા અપરિચિત શબ્દોના વ્યાકરણિક પ્રકાર, ઉચ્ચાર તથા અંગ્રેજીમાં સમાનાર્થી સહિત ગુજરાતી અર્થ
· યુનિટમાં સમાવિષ્ટ વાક્યાંશો તથા રૂઢિપ્રયોગોના અંગ્રેજી પર્યાયો અને ગુજરાતીમાં અર્થ
· દરેક યુનિટનું શબ્દશ: ભાષાંતર તથા યુનિટને અંતે આવતી Exercises નાં સૉલ્યુશન્સ
· Text-based Comprehension પ્રશ્નોના વિશદ ઉત્તર તથા યુનિટને અંતે આવતા Function વિભાગની પરીક્ષાલક્ષી માવજત
· યુનિટને અંતે આવતા Writing વિભાગમાં લેખનનાં જુદાં જુદાં સ્વરૂપોના Writing Samples
· Reading Comprehension તથા Summary Writing માટે Supplementary Reader - Flamingo - માંથી વિશેષરૂપે પસંદ કરાયેલા ઉત્તરો સહિતના Prose Passages
· Detailed Study વિભાગના Unitsમાંથી ચૂંટી કાઢેલાં વાક્યોના True - False પ્રશ્ન માટે ઉમેરાયેલું વિશિષ્ટ પરિશિષ્ટ (Appendix)
· પુસ્તકને અંતે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટેનાં બોર્ડનાં નમૂનાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ