Navneet English (SL) Guide STD 12 Gujarat Board Easy Learning Skip to content
Skip to product information
Description

આ પુસ્તકની આગવી વિશેષતાઓ

  • જૂન, 2017થી અમલમાં આવેલ પાઠ્યપુસ્તક તથા અદ્યતન પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ તૈયાર કરાયેલ સર્વાંગસંપૂર્ણ પુસ્તક.
  • વિષયપ્રવેશ માટે એકમની શરૂઆતમાં આપેલ તમામ Pre-taskના વિગતપૂર્ણ ઉત્તરો.
  • દરેક એકમની સમજૂતી, શબ્દાર્થ, શબ્દશઃ ભાષાંતર તથા Exercisesમાં આપેલા પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તરો.
  • બદલાયેલા પરિરૂપ મુજબ દરેક એકમમાં ઉમેરેલી Short notes તથા પરીક્ષાલક્ષી તૈયારી માટે Additional Questions – Answers. દરેક એકમને અંતે Comprehension વિભાગમાં આપેલ વિવિધ Language
    Tasks di solutions.
  • પાઠ્યપુસ્તકમાં Grammar કે Activitiesનો વિભાગ જુદો નહિ આપતાં તેમનો સમાવેશ Comprehension તથા Function વિભાગમાં કર્યો છે, તે તમામ પ્રશ્નોનાં solutions તૈયાર કર્યાં છે.
  • Supplementary Reader - Lapwing भांथी पुछाता Reading Comprehension तथा Summary Writingના પ્રશ્નોનો ઉત્તર સહિત સમાવેશ.
  • પુસ્તકના અંતે માર્ચ, 2025ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.

Navneet English (SL) | STD 12 | Gujarat Board

Regular price ₹ 280.00

Tax included. Shipping calculated at checkout

  • Default Title

Specifications
Navneet English (SL) | STD 12 | Gujarat Board
Navneet English (SL) | STD 12 | Gujarat Board

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products