આ પુસ્તકની આગવી વિશેષતાઓ
- દરેક કાવ્ય અને પાઠના નવા શબ્દોના ગુજરાતી તેમજ અંગ્રેજીમાં અર્થ.
- દરેક કાવ્યની ગુજરાતી તેમજ અંગ્રેજીમાં સરળ સમજૂતી.
- સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો.
- બોર્ડ-પરીક્ષામાં પુછાઈ શકે એવા બધા જ પ્રશ્નપ્રકારો.
- પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણની વિસ્તૃત છણાવટ.
- વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોત્તર.
- લેખનકૌશલ્ય માટેના પરીક્ષાલક્ષી તમામ વિભાગો.
- પુસ્તકના અંતે બોર્ડ દ્વારા પ્રકાશિત પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષાનાં નમૂનાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ.