આ પુસ્તકની વિશેષતાઓ:
· દરેક Unitમાં આવતા નવા શબ્દોના ઉચ્ચાર અને અર્થ
· દરેક Unitનું સંપૂર્ણ અને સરળ ભાષાંતર
· દરેક Unitના અંતે વિપુલ પ્રમાણમાં આપેલી વિશેષ પ્રવૃત્તિઓ
· અનૌપચારિક અને આંતરિક મૂલ્યાંકન (SCE) માટે વિપુલ પ્રમાણમાં અભ્યાસ-સામગ્રી
· સ્વાધ્યાયોના સંપૂર્ણ ઉત્તરો
· પાઠ્યપુસ્તકના અંતે આપેલા Revisionના ઉત્તરો
· ઔપચારિક લેખિત મૂલ્યાંકન-સત્રાંત પરીક્ષા માટેનું સ્વ-મૂલ્યાંકન પ્રશ્ર્નપત્ર