Gala Assignment Book (Science Stream) ગાલા અસાઇમેન્ટ – બુક (વિજ્ઞાન પ્ Skip to content
Skip to product information
Description

- સૌપ્રથમ પુસ્તકમાં માર્ચ, 2025 અને જૂન, 2025નાં બે બોર્ડ-પ્રશ્નપત્રો આપેલ છે. આ ઉપરાંત દરેક વિષય માટે આપવામાં આવેલ પ્રક્ટિસ પેપર્સને ઉકેલવા તૈયાર થઈ જાઓ.

- યાદ રાખો કે કોઈ પણ પરીક્ષામાં સમયનું મહત્ત્વ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વર્ગખંડમાં પરીક્ષા આપતા હોય તેમ બ્રેક પાડયા વગર નિર્ધારિત 3 કલાકમાં દરેક પેપર પૂરું કરી, તમારી લખવાની ઝડપનું સ્વ-મૂલ્યાંકન કરો.

- પ્રશ્નપત્રમાં PART A ના બહુવિકલ્પવાળા પ્રશ્નોના ઉત્તર પહેલાં લખવાના હોય છે. આ ઉત્તરો OMR Answer sheetમાં લખવા માટે 1 કલાકનો સમય ફાળવવામાં આવે છે. OMR Sheet સબમિટ કર્યા બાદ વિદ્યાર્થી PART Bના ઉત્તરો લખી શકે છે.

- વિવિધ વિભાગોના પ્રશ્નોને ભેગા કરશો નહીં. આ પુસ્તકમાં આપેલ દરેક પ્રશ્નપત્ર 3 કલાકમાં લખ્યા પછી, વધારાની પ્રેકટિસ માટે દરેક પ્રશ્નપત્રના લખ્યા ન હોય તેવા વૈકલ્પિક પ્રશ્નોને લખવાનો પ્રયત્ન કરો.
આ પુસ્તકમાં આપેલ તમામ પ્રશ્નપત્રો ઉકેલવાથી તમે બોર્ડનાં પ્રશ્નપત્રોના સ્વરૂપથી તેમજ 5 તેના ઉત્તરો કઈ રીતે લખવા તેનાથી પરિચિત થઈ શકશો, જે ચોક્કસપણે તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે.

- આગામી બોર્ડ-પરીક્ષા માટે, વિદ્યાર્થીઓના સ્માર્ટ અને સરળ અભ્યાસ માટે આ પુસ્તક સાથે SMART DigiBook એપ્લિકેશન તદ્દન Free ઉપલબ્ધ છે. વધુ વિગતો માટે, આ પુસ્તકનું કવર પેજ 2 જુઓ.

Gala Assignment Book (Science Stream) ગાલા અસાઇમેન્ટ – બુક (વિજ્ઞાન પ્રવાહ) - Group A | STD – 12 | Gujarat Board

Regular price ₹ 250.00

Tax included. Shipping calculated at checkout

  • Physical Book
  • Digital Book

Specifications
Gala Assignment Book (Science Stream) ગાલા અસાઇમેન્ટ – બુક (વિજ્ઞાન પ્રવાહ) - Group A | STD – 12 | Gujarat Board
Drawer Title
Coupon
Similar Products