▪️NCERTના Rationalized પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક.
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘પ્રકરણસાર’ વિભાગ.
▪️સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નો(MCQs)નો ઉત્તર / Hint સહિત સમાવેશ.
▪️NCERT EXEMPLARના પ્રશ્નોનો સમાવેશ.
▪️બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ શાળાની પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં પુછાઈ શકે તેવા જુદા જુદા પ્રકારના અગત્યના પ્રશ્નોત્તરનો સમાવેશ.
▪️JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાયો તૈયાર કરી આપતું માર્ગદર્શક.
▪️JEE અને NEET પ્રશ્નપત્રો 2017થી 2023માં પુછાયેલા MCQsનો સમાવેશ.
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી.
▪️પુસ્તકના અંતે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા તથા વાર્ષિક પરીક્ષા માટે ઘટાડેલ અભ્યાસક્રમ પ્રમાણેના બોર્ડનાં નમૂનાનાં આદર્શ પ્રશ્નપત્રોનો સમાવેશ.