આ પુસ્તકોની આગવી વિશેષતાઓ
- NCERTના અભ્યાસક્રમ તથા લેટેસ્ટ પેપર-પૅટર્ન મુજબ તૈયાર કરવામાં આવેલા માર્ગદર્શકો.
- VOLUME 1 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણની વિસ્તૃત થિયરી, મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો વગેરેનો સમાવેશ.
- VOLUME 2 : સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત તમામ પ્રકરણના વિવિધ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોનો સંગ્રહ.
- NEET : આગામી બોર્ડ પરીક્ષા સાથે NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી અભ્યાસ-સામગ્રી.
- CBQs : બોર્ડ દ્વારા સૂચિત લેટેસ્ટ પેપર-પૅટર્ન અનુસાર 'ક્ષમતા આધારિત પ્રશ્નો' CBQsના સમાવેશ સાથેની અદ્યતન આવૃત્તિ.
- યુનિટ ટેસ્ટ પેપર્સઃ પ્રેક્ટિસ માટે જે તે વિષયનાં તમામ પ્રકરણની યુનિટ ટેસ્ટ પેપર્સની પુસ્તિકા તદ્દન FREE.
- Digi Support : મેમરી મૅપ અને ટેસ્ટ પેપરના જવાબો QR Code પર ઉપલબ્ધ થશે.