Navneet Vanijya Patravyavahar & Secretarial Practice (વાણિજય પત્રવ્યવહ Skip to content
Skip to product information
Description

▪️પ્રકરણની શરૂઆતમાં પ્રકરણમાં શું શીખીશું?’ તથા અભ્યાસક્રમનું સંક્ષિપ્ત વિવરણ આપતોવિહંગાવલોકનવિભાગ.

▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.

▪️બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલોપ્રશ્નોત્તરવિભાગ.

▪️પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.

▪️દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં ભાષાંતર.

▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.

▪️પુસ્તકના અંતે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તથા માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.

Navneet Vanijya Patravyavahar & Secretarial Practice (વાણિજય પત્રવ્યવહાર અને સેક્રેટેરિઅલ પ્રેકટિસ) | STD 12 | Physical Book

Regular price ₹ 265.00

Tax included. Shipping calculated at checkout

Description

▪️પ્રકરણની શરૂઆતમાં પ્રકરણમાં શું શીખીશું?’ તથા અભ્યાસક્રમનું સંક્ષિપ્ત વિવરણ આપતોવિહંગાવલોકનવિભાગ.

▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.

▪️બોર્ડે પ્રસિદ્ધ કરેલ પ્રશ્નપત્રના અદ્યતન પરિરૂપ અનુસાર તૈયાર કરવામાં આવેલોપ્રશ્નોત્તરવિભાગ.

▪️પરિરૂપ અનુસાર બહુવિકલ્પ, એક વાક્યમાં ઉત્તર, સંક્ષિપ્ત ઉત્તર, મુદ્દાસર ઉત્તર અને સવિસ્તર ઉત્તરવાળા પ્રશ્નોની વિપુલ સામગ્રી.

▪️દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં ભાષાંતર.

▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસ-સામગ્રી.

▪️પુસ્તકના અંતે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તથા માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.

Specifications
Navneet Vanijya Patravyavahar & Secretarial Practice (વાણિજય પત્રવ્યવહાર અને સેક્રેટેરિઅલ પ્રેકટિસ) | STD 12 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products