Navneet Arthshashtra (અર્થશાસ્ત્ર) | STD 11 | Physical Book Skip to content
Skip to product information
Description
  • પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનો મહાવરો કરાવતો વિહંગાવલોકન વિભાગ
  • દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
  • દરેક પ્રકરણની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતો પ્રશ્નોત્તરવિભાગ
  • બહુવિકલ્પ તેમજ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ અભ્યાસસામગ્રી
  • દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર
  • અભ્યાસક્રમની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરળ ભાષામાં રજૂઆત
  • વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
  • અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ

Navneet Arthshashtra (અર્થશાસ્ત્ર) | STD 11 | Physical Book

Regular price ₹ 200.00

Tax included. Shipping calculated at checkout

Description
  • પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનો મહાવરો કરાવતો વિહંગાવલોકન વિભાગ
  • દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
  • દરેક પ્રકરણની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતો પ્રશ્નોત્તરવિભાગ
  • બહુવિકલ્પ તેમજ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ અભ્યાસસામગ્રી
  • દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર
  • અભ્યાસક્રમની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરળ ભાષામાં રજૂઆત
  • વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
  • અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
  • બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ
Specifications
Navneet Arthshashtra (અર્થશાસ્ત્ર) | STD 11 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products