આ પુસ્તકની વિશેષતાઓ :
· પાઠ્યપુસ્તકમાં આપેલા તમામ ‘પ્રયત્ન કરો’ના તથા સ્વાધ્યાયના આદર્શ ઉકેલ
· દરેક પ્રકરણની શરૂઆતમાં અધ્યયન નિષ્પત્તિઓ અને યાદ રાખવાના મુદ્દાઓ
· હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્ર્નોના કારણ સહિત જવાબો
· જરૂર છે ત્યાં સરળ આકૃતિઓ દ્વારા સમજ
· દરેક પ્રકરણને અંતે HOTS પ્રકારના પ્રશ્ર્નોત્તર
· પુસ્તકને અંતે મૂલ્યાંકન 1 અને 2 માટે પ્રશ્ર્નપત્રો-જવાબો સહિત