▪️NCERTના RATIONALISED પાઠયપુસ્તક અનુસાર તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક.
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘પ્રકરણસાર’ વિભાગ.
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો.
▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા તેમજ વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ લાંબા, ટૂંકજવાબી, હેતુલક્ષી તેમજ બહુવિકલ્પ પ્રશ્નોત્તર(MCQs)નો સમાવેશ.
▪️NCERt Exemplarના પ્રશ્નોનો સમાવેશ.
▪️JEE / NEET / GUJCET જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાયો તૈયાર કરી આપતું માર્ગદર્શક.
▪️પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓ આત્મસાત્ થાય તેવું સુયોજિત માર્ગદર્શક.
▪️સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ.
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી.