▪️NCERTના નવા પાઠયપુસ્તક તથા Rationalised અભ્યાસ-સામગ્રી આધારિત તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘પ્રકરણસાર’ વિભાગ
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો તથા NCERT Exemplarના પ્રશ્નોનો જે-તે વિભાગમાં સમાવેશ
▪️પાઠયપુસ્તકના તમામ મુદ્દાઓને આવરી લેતા હેતુલક્ષી તથા બહુવિકલ્પ પ્રશ્નોત્તર (MCQs)
▪️જરૂર છે ત્યાં સ્પષ્ટ આકૃતિઓ, ચાર્ટ અને ટેબલની મદદથી વિષયવસ્તુની વિશદ છણાવટ
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
▪️JEE તથા NEET જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયો તૈયાર કરી આપતો માર્ગદર્શક
▪️JEEના લેટેસ્ટ પેપર-પૅટર્ન પર આધારિત ન્યુમેરિકલ પ્રશ્નોનો સમાવેશ.