U પ્રત્યેક પાઠ અને કાવ્યના અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને તેના ગુજરાતીમાં સરળ અર્થો.
U પ્રત્યેક પાઠ અને કાવ્યનું ગુજરાતીમાં સરળ ભાષાંતર.
U પાઠયપુસ્તકના વિવિધ Pre-task, Language Practice, ... વગેરે જેવી પ્રવૃત્તિલક્ષી Exercisesના ઉત્તરો સહિત સમાવેશ.
U પાઠયપુસ્તકના પ્રત્યેક પાઠ અને કાવ્યને અંતે આપેલા સ્વાધ્યાયોના આદર્શ ઉત્તરો.
U પ્રત્યેક પાઠ અને કાવ્યના અંતે Exam-Oriented Study Material
U Supplementary Reader−Blackbuck ના દરેક પાઠના શબ્દાર્થ, ભાષાંતર અને Exam-Oriented Study Materialનો સમાવેશ.
U પુસ્તકના અંતે બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો તથા માર્ચ, 2024ના બોર્ડ-પ્રશ્નપત્રનો સમાવેશ.
U પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMART DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.