▪️NCERTના નવા પાઠયપુસ્તક તથા Rationalised અભ્યાસ-સામગ્રી આધારિત તૈયાર કરેલ સંપૂર્ણ માર્ગદર્શક
▪️પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનું વિહંગાવલોકન કરાવતો ‘આટલું યાદ રાખો’ વિભાગ
▪️દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત જવાબો તથા NCERT Exemplarના (નમૂનારૂપ પ્રશ્નોના) સૉલ્યુશન સાથે સમાવેશ
▪️સ્વાધ્યાય ઉપરાંત વધારાના પ્રકીર્ણ દાખલાઓનો સૉલ્યુશન સહિત સમાવેશ
▪️દરેક સ્વાધ્યાયની સાથે દૃઢીકરણ માટે પ્રૅક્ટિસના દાખલા
▪️ગણિતના સિદ્ધાંતોનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવતા વૈવિધ્યપૂર્ણ MCQs
▪️ગુજરાત બોર્ડ-પરીક્ષા, gujcet તથા JEEમાં પુછાયેલા પ્રશ્નોનો સમાવેશ
▪️અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
▪️JEE / gujcet જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયો તૈયાર કરી આપતું માર્ગદર્શક
▪️પુસ્તકના અંતે પ્રૅક્ટિસ માટે માર્ચ, 2023ના બોર્ડના પ્રશ્નપત્રનો સમાવેશ