▪️ NCERTના Rationalised પાઠયપુસ્તક તથા લેટેસ્ટ પેપર-પૅટર્ન અનુસારનું આયોજિત.
▪️ દરેક પ્રકરણમાં વિષયવસ્તુને અનુરૂપ યાદ રાખવાના અગત્યના મુદ્દાઓની રજૂઆત.
▪️ યાદ રાખવાના અગત્યના મુદ્દાની વિશેષ સમજ માટે ગણી બતાવેલ દાખલાઓ.
▪️ દરેક પ્રકરણમાં પાઠયપુસ્તકના સ્વાધ્યાયના તમામ દાખલાઓના આદર્શ ઉકેલ.
▪️ વિષયવસ્તુને સ્પષ્ટ કરતી સરળ અને સ્વચ્છ આકૃતિઓ.
▪️ દરેક પ્રકરણમાં સ્વાધ્યાય પછી વિષયવસ્તુને પાકું કરવા દૃઢીકરણના દાખલા (જવાબો સાથે).
▪️ પ્રકરણના અંતે સ્વ-મૂલ્યાંકન માટે જવાબો સહિત હેતુલક્ષી પ્રશ્નો તથા NCERT Exemplar (નમૂનારૂપ) પ્રશ્નોનો સમાવેશ.
▪️ ભૂમિતિ વિભાગના પ્રાણસમાન પ્રમેયોનો ‘પ્રમેય વિભાગ’માં સર્વાંગસંપૂર્ણ સમાવેશ.
▪️ પુસ્તકના અંતે બોર્ડ દ્વારા સૂચિત વાર્ષિક પરીક્ષા માટેના બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો જવાબો સાથે સમાવેશ.
▪️ પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMAR▪️DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.