▪️ પાઠયપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર, ઉપરાંત વધારાના પરીક્ષોપયોગી પ્રશ્નોત્તરનો સમાવેશ.
▪️ પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનાં પરિરૂપો અનુસાર આયોજિત હેતુલક્ષી પ્રશ્નોત્તરનો સમાવેશ.
▪️ દરેક પ્રકરણની શરૂઆતમાં ‘પ્રકરણસાર’ શીર્ષક હેઠળ અતિ મહત્ત્વની પરીક્ષોપયોગી વિગતોનો સમાવેશ.
▪️ ભૂગોળ વિભાગમાં વિષયવસ્તુને સ્પષ્ટ કરતા અનેક નકશાઓ અને આકૃતિઓ.
▪️ પુસ્તકના અંતે લેટેસ્ટ પેપર-પૅટર્ન પ્રમાણે(બોર્ડનાં નમૂનાનાં)નાં પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ.
▪️ પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMAR▪️DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.