Navneet Vanijya Vyavastha & Sanchalan (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન) | Skip to content
Skip to product information
Description

• પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનો મહાવરો કરાવતો ‘વિહંગાવલોકન’ વિભાગ
• દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
• દરેક પ્રકરણની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતો ‘પ્રશ્નોત્તર’ વિભાગ
• બહુવિકલ્પ તેમજ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ અભ્યાસસામગ્રી
• દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર
• અભ્યાસક્રમની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરળ ભાષામાં રજૂઆત
• વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
• અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
• બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ

Navneet Vanijya Vyavastha & Sanchalan (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન) | STD 11 | Physical Book

Regular price ₹ 210.00

Tax included. Shipping calculated at checkout

Description

• પ્રકરણની શરૂઆતમાં અભ્યાસના મુદ્દાઓનો મહાવરો કરાવતો ‘વિહંગાવલોકન’ વિભાગ
• દરેક પ્રકરણના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ અને અપેક્ષિત ઉત્તરો
• દરેક પ્રકરણની તમામ વિગતોને સંપૂર્ણપણે આવરી લેતો ‘પ્રશ્નોત્તર’ વિભાગ
• બહુવિકલ્પ તેમજ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નોત્તરની વિપુલ અભ્યાસસામગ્રી
• દરેક પ્રકરણને અંતે અગત્યના પારિભાષિક શબ્દોનું ઉચ્ચાર સાથે અંગ્રેજીમાં રૂપાંતર
• અભ્યાસક્રમની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરળ ભાષામાં રજૂઆત
• વિષયનો તલસ્પર્શી અને પરીક્ષાલક્ષી અભ્યાસ કરાવે તેવું સંગીન આયોજન
• અનેક સંદર્ભગ્રંથોના નિચોડરૂપ સર્વોત્તમ અભ્યાસસામગ્રી
• બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપ મુજબ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાનાં પ્રશ્નપત્રોનો સમાવેશ

Specifications
Navneet Vanijya Vyavastha & Sanchalan (વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન) | STD 11 | Physical Book

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
Drawer Title
Coupon
Similar Products