▪️ NCERT : જૂન, 2023થી અમલમાં આવેલા NCERTના Rationalised પાઠયપુસ્તક તથા લેટેસ્ટ પેપર-પૅટર્ન અનુસાર આયોજિત.
▪️ પ્રકરણસાર : સમસ્ત પ્રકરણનો સંક્ષિપ્તમાં પરિચય આપતો ‘પ્રકરણસાર’ વિભાગ.
▪️ Intext પ્રવૃત્તિઓ : પાઠયપુસ્તકની પ્રવૃત્તિઓ આત્મસાત્ થાય તેવું સુયોજિત માર્ગદર્શન.
▪️ Intext અને સ્વાધ્યાય : પાઠયપુસ્તકના Intext પ્રશ્નો અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના આદર્શ ઉત્તરો.
▪️ વિશેષ પ્રશ્નોત્તર : વિવિધ પ્રકારના પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તર તથા NCERT Exemplar (નમૂનારૂપ) પ્રશ્નોનો સમાવેશ.
▪️ કૌશલ્ય ચકાસણી : પ્રાયોગિક કૌશલ્ય આધારિત તથા મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર દ્વારા જ્ઞાનની ચકાસણી.
▪️ આકર્ષક લે-આઉટ : વિષયવસ્તુને સુસ્પષ્ટ કરતી Multicolour (રંગીન) નામનિર્દેશનવાળી સરળ અને સ્વચ્છ આકૃતિઓ.
▪️ Memory Map : ત્વરિત પુનરાવર્તન માટે દરેક પ્રકરણના અંતે Memory Mapનો સમાવેશ.
▪️ આદર્શ પ્રશ્નપત્ર : પુસ્તકના અંતે વાર્ષિક પરીક્ષા માટેના બોર્ડના નમૂનાના પ્રશ્નપત્રનો સમાવેશ.
▪️ પ્રત્યેક પુસ્તક સાથે મેળવો SMAR▪️DigiBook એપ્લિકેશન તથા ઍનિમેટેડ વિડિઓ તદ્દન FREE.