આ પુસ્તકની વિશેષતાઓ :
· પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણના તમામ સ્વાધ્યાય-પ્રશ્ર્નોના સંપૂર્ણ અને આદર્શ ઉત્તરો.
· પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્ર્નોત્તર.
· તમામ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ર્નોત્તર.
· ‘વિચારો’ પ્રશ્ર્નોના આદર્શ ઉત્તરો.
· ‘યાદ રાખો’ શીર્ષક હેઠળ પ્રકરણની મહત્ત્વની નોંધપાત્ર વિગતો.
· અનૌપચારિક મૂલ્યાંકનની હેતુ-સિદ્ધિઓ માટે દરેક પ્રકરણમાં આનુષંગિક ‘સ્વ-અધ્યયન પ્રવૃત્તિઓ’.
· નામનિર્દેશવાળી આકૃતિઓ અને નકશાઓ.
· હેતુકેન્દ્રી મૂલ્યાંકન.